Description:ડિજિટલ ભીષ્મ પિતામહઃ સ્ટીવ જૉબ્સ આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Qualityનો પર્યાય બની જાય. કળા અને ટૅક્નોલોજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વનાં દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. 21મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના 40 થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે. ઍન્ડ વન મૉર થિંગ... આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with R. R. Sheth & Co. Pvt. Ltd Steve Jobs : Exclusive Biography (Gujarati). To get started finding R. R. Sheth & Co. Pvt. Ltd Steve Jobs : Exclusive Biography (Gujarati), you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Pages
—
Format
PDF, EPUB & Kindle Edition
Publisher
—
Release
—
ISBN
9351227928
R. R. Sheth & Co. Pvt. Ltd Steve Jobs : Exclusive Biography (Gujarati)
Description: ડિજિટલ ભીષ્મ પિતામહઃ સ્ટીવ જૉબ્સ આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Products કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Qualityનો પર્યાય બની જાય. કળા અને ટૅક્નોલોજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPadથી નવા વિશ્વનાં દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. 21મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જૉબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના 40 થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે. ઍન્ડ વન મૉર થિંગ... આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with R. R. Sheth & Co. Pvt. Ltd Steve Jobs : Exclusive Biography (Gujarati). To get started finding R. R. Sheth & Co. Pvt. Ltd Steve Jobs : Exclusive Biography (Gujarati), you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.